જનમત ગ્રુપ જૂનાગઢ દ્વારા તા.૪/૦૩/૨૦૧૮, રવિવારના રોજ ભવનાથ પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે ” આપણી ધરોહર આપણી ઓળખ ” નામના લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત મહેમાન શ્રી પ્રધ્યુમન ખાચર સાહેબે આપણા ગૌરવ ગણાતાં ઐતિહાસીક સ્થાનોને ખંડેર થતા અટકાવવા વિશે લોકોને જાગૃત કર્યા હતા તથા જાહેર જનતાને આ કાર્યમાં યોગદાન દેવા અપીલ કરી હતી. ઉપરકોટ ગાઈડ શ્રી શૈલેષ ભાઈએ ઉપરકોટની વર્તમાન સ્થિતી વિશે માહિતી આપી હતી.
Also Read : ગુજરાતમાં કોરોનાનો હાહાકાર! ફરી વધ્યા 71 નવા કેસ…આજરોજ સાંજે 8:30 વાગ્યા સુધીની સ્થિતિ