Herbal Mawa Recipe and importance.

Herbal Mawa

Herbal Mawa : જુનાગઢનાં ઝાંઝરડા રોડ, ઓમનગર ખાતે આવેલ ગોકુલધામ -2ના રહેવાસી કાન્તીભાઈ ઝાંઝુરુકીયાએ કર્યો છે તંબાકુ મુક્ત હર્બલ માવાનો આવિષ્કાર. હાનિકારક માવાના બંધાણીઓ માટે આશીર્વાદ રૂપ આ હર્બલ માવાની રેસિપી તથા ફાયદા જાણવા જુઓ આ વીડિયો,
વ્યસન થી મુક્તિ માટે – 99792 90925

Also Read : જૂનાગઢના આ સ્થળે થાય છે, સૌથી ઊંચાઈ પર હોલિકાદહન! ચાલો જાણીએ આ જગ્યાના હોલિકાદહનનું મહાત્મ્ય..