Girnar : ગિરનાર રોપ–વેની અપર સ્ટેશન સુધીની કામચલાઉ ટ્રૉલી શરૂ કરવામાં આવી…

Girnar : સમગ્ર સૌરાષ્ટ્ર માટે જીવા દોરી સમાન ગિરનાર રોપ-વે યોજના આગળ વધી રહી છે, ત્યારે તેની કાર્યગતિ પણ હવે જોર શોરથી આગળ વધી રહી છે. આ ગિરનાર રોપ-વે નું કામ જલ્દીથી જલ્દી પૂરું થાય તે માટે ઝડપથી આ રોપ-વેની કામગિરી કરવામાં આવે છે. જેથી લોકો આ  રોપ-વેનો લાભ લઈ શકે અને ગિરનારને એક હિલ સ્ટેશનપણ બનાવમાં આવે. આ રોપ-વે દ્વારા ગિરનારશાનમાં પણ વધારો થઈ જશે Girnar Ropeway

Girnar

ગિરનાર રોપ-વે જલ્દી શરૂ થઈ જાય તેવી બધાં જ લોકો રાહ જોઈ રહ્યા છે, આ મહત્વનો પ્રોજ્કેટ જ્યારથી શરૂ કરવાંમાં આવેલ છે, ત્યારથી રોપ-વેની કામગિરીની તૈયારી જોરશોર કરવાં આવી હતી,આ રોપ-વે ની કામગીરી દરમીયાન ઘણી બધી મુશ્કેલીઑ નો સામનો કરવો પાળ્યો છે. કારણ કે રોપ-વે માટે લઈ જનાર વસ્તુઓ અને સામગ્રીઓ પર્વત સુધી પોહચાડ્વી બહુ જ કઠિન હતું કારણ કે આ ભારે વજનદાર વસ્તુઑને  આટલી ઉચાઈ સુધી પોહચાડ્વી એ મુશ્કેલી વારું કામ છે, આ રોપ-વેના મોટા મટરિયલ હેલીકોપ્ટર મારફતે અંબાજી તરફ લઈ જવાય હતા, કારણકે આટલી ઊંચાઈ સુધી મટરિયલ લઈ જવા માટે તેનો સહારો લેવામાં આવ્યો હતો, આ કામગીરી દરમિયાન ઘણી આફતો સામનો કરવો પડ્યો છે, છતાં પણ આ કામગીરી ને રોકવામાં નથી આવી, આ પ્રોર્જેક્ટ માટે દિન-રાત મહેનત કરે છે જેથી આ રોપ –વે શરૂ થઈ જાય.

Girnar

આ રોપ વેની હવે કામગીર અંતિમ ચરણમાં છે ત્યારે હાલમાં ગિરનાર રોપ-વેની અપર સ્ટેશન સુધીની એક કામચલાઉ માલવાહક ટ્રૉલી પણ  ચાલુ કરવામાં આવી છે, જેના દ્વારા અપર સ્ટેશન સુધી માલ કે જરૂરી વસ્તુ પોહચાડી  શકાય તે માટે આ શરૂ કરવામાં આવી છે.

Girnar Ropeway

આ રોપ-વેને જલ્દી શરૂ  થાઈ તેની બધાં રાહ જોઈ રહ્યા છે..

#TeamAapduJunagadh

Also Read : Gir : ગીરના જંગલ માં સિંહોની સંખ્યા માં થયો વધારો,પ્રાથમિક ગણતરીમાં 600 નોંધાણી : સૂત્રો