After 30 years : આપણા જુનાગઢ શહેરની સ્થાપત્યકલા અને વારસો આપણું ગૌરવ છે. આ ગૌરવને જાળવી વધુ આકર્ષક બનાવવા જૂનાગઢના વિવિધ દરવાજાઓનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આશરે 30 વર્ષ પછી સર્કલ ચોક દરવાજાની ઘડિયાળ ગુંજી ઉઠી હતી જેના ટકોરાના રણકારે નરસૈયાની ભૂમિની ભવ્યતાને વધારી હતી. મજેવડી દરવાજા બાદ સર્કલચોક દરવાજાનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે.
Also Read : દેવાયત બોદર (ભાગ 1: સોલંકી રાજાનું રા’ડિયાસ સાથે કપટ)