માત્ર 10 કલાકમાં 35 દર્દીઓએ આપી કોરોના ને મ્હાત. 8:30PM સુધીની રાજ્યના જિલ્લાઓની કોરોનાની સ્થિતિ…

કોરોના

સવારે યોજાયેલી પત્રકાર પરિષદ બાદ આજે ગુજરાતના 35 લોકોએ કોરોના ને હરાવ્યો અને સાજા થઈને પોતાના ઘરે ગયા. જો કે બીજા 135 નવા કોરોના સંક્રમિત દર્દીઓ પણ અહે ઉમેરાયા છે. અહીં ભારત અને ગુજરાતના કોરોનાના આંકડાઓ આપવામાં આવ્યા છે, જેની નોંધ લઈએ. city wise corona cases gujarat

Coronavirus: Over 450 Indians evacuated from Iran, Italy | India ...

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 22મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 20,471 (જેમાં 15,859 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 3,960
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 652

COVID-19: Gujarat coronavirus cases shoot up to 14 | Deccan Herald

આજે સવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ માત્ર 10 કલાકમાં 35 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સાથે જ નવા કેસો પણ નોંધાયા છે. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

Puducherry: 68-year-old woman who travelled to UAE tests positive ...

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 22મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2,407 (જેમાં 2,150 કેસ એક્ટિવ છે.)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 179
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 103
city wise corona cases gujarat
city wise corona cases gujarat

આજે રાજ્યમાં કઈક અંશે રાહત જણાઈ હતી. કારણ કે આજે 35 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં દર્દીઓને રિકવર કરવા તે પણ એક અનોખી સિદ્ધિ ગણી શકાય.

Gujarat: Covid-19 cases mount to 516, death toll 24 - Coronavirus ...

હવે વાત કરીએ આપણા જૂનાગઢ જિલ્લાની કે જ્યાં આજસુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. હાલ ભવનાથ ખાતે આઇશોલેશન સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે અને શહેરના મુખ્ય પ્રવેશસ્થાનો પર ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે. આ સાથે જ ટેસ્ટીંગ બાબતે પણ તંત્ર નિર્ણાયક રીતે કામ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે હજી પણ જૂનાગઢમાં રાહતપૂર્ણ વાતાવરણ જળવાઈ રહ્યું છે.

કોરોના

Also Read : 108 artists from across entire Country have come down to Junagadh.