ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ : આ વર્ષે ૨૦૧૮માં સમગ્ર ગુજરાતમાંથી કુલ ૧૭,૧૪,૯૭૯ વિદ્યાર્થીઓ નોંધાયા છે જે પૈકી ૫૪,૫૫૦ વિદ્યાર્થીઓ જૂનાગઢના છે. જેમાં,
ધોરણ ૧૦ : ૩૨,૭૦૦
ધોરણ ૧૨ : સામાન્ય પ્રવાહ – ૧૬,૮૩૦
વિજ્ઞાન પ્રવાહ – ૫,૦૨૦.
ગત વર્ષે ૨૦૧૭માં સમગ્ર ગુજરાતમાંથી કુલ ૧૭,૫૯,૨૨૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ૫૪,૨૬૦ વિદ્યાર્થીઓ જૂનાગઢના હતાં. જેમાં,
ધોરણ ૧૦ : ૩૦,૪૮૦
ધોરણ ૧૨ : સામાન્ય પ્રવાહ – ૧૮,૨૪૦
વિજ્ઞાન પ્રવાહ – ૫,૫૪૦.
વર્ષ ૨૦૧૭નું સરેરાશ પરિણામ આ પ્રમાણે રહ્યું હતું,
ધોરણ ૧૦: રાજયનું- ૬૮.૨૪% જૂનાગઢ જિલ્લાનું – ૭૫.૬૮%
અંગ્રેજી માધ્યમ : ૯૨.૭૨%
ગુજરાતી માધ્યમ : ૬૫.૯૩%
ધોરણ ૧૨(સામાન્ય પ્રવાહ): રાજ્યનું- ૫૬.૮૨% જૂનાગઢ જિલ્લાનું – ૫૧.૨૭%
અંગ્રેજી માધ્યમ : ૭૪.૨૦%
ગુજરાતી માધ્યમ : ૫૫.૪૨%
ધોરણ ૧૨(વિજ્ઞાન પ્રવાહ): રાજ્યનું – ૮૧.૮૯% જૂનાગઢ જિલ્લાનું – ૯૧.૦૬%
આ પરથી કહી શકાય કે ગુજરાતમા સ્થાપત્યની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ જૂનાગઢ આગવું સ્થાન ધરાવે છે.