સુજલામ-સુફલામ જળ અભિયાન રેલી

સુજલામ-સુફલામ

સુજલામ-સુફલામ : તા. 30/04/2018 નાં રોજ જુનાગઢની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનાં NSS નાં વિદ્યાર્થીઓ દ્વારા “સુજલામ-સુફલામ જળ અભિયાન” રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ વધુ નાગરિકોને જાગૃત કરી પાણીનો વ્યય અટકાવી કરકસર પૂર્વક ઉપયોગ માટે પ્રેરણા આપવાનો હતો.

સુજલામ-સુફલામ સુજલામ-સુફલામ

Also Read : દેવાયત પંડિત : જેઓએ સદીઓ પહેલા ભજનો થકી કરેલી ભવિષ્યવાણી, આજે સાચી પડતી લાગે છે!