નિસર્ગ નેચર ક્લબ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.

નિસર્ગ નેચર ક્લબ : આ સ્વતંત્રતા દિવસ પર લોકોને દરેક પ્રકારના રોગોમાંથી સ્વતંત્રતા મળે એ હેતુથી નિસર્ગ નેચર ક્લબ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાવા જઈ રહ્યો છે. જેમાં ડો. પાર્થ ગણાત્રા અને ડો. માધવી ગઢિયા દ્વારા કોઈપણ રોગોનું વિના મૂલ્યે નિદાન કરવામાં આવશે. જે કેમ્પનો જરૂરિયાતમંદોને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
તારીખ – 15 ઓગસ્ટ 2018 , બુધવાર
સમય – સવારે 10 થી બપોરે 1
સ્થળ – ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ, સિટી પોઇન્ટ, તળાવ દરવાજા, જુનાગઢ.

Also Read : સૌરાષ્ટ્રએ એક મોટા ખેડૂત નેતા ગુમાવ્યા, પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા નું થયું નિધન.