નવીજ બનેલી સિવિલ હોસ્પિટલ ની લોકો દ્વારા કરાયેલ આ સ્થિતિ જોઈને વિચાર આવે છે….

નવીજ બનેલી સિવિલ હોસ્પિટલ ની લોકો દ્વારા કરાયેલ આ સ્થિતિ જોઈને વિચાર આવે છે કે સ્વચ્છતા વિશે મોટ્ટી વાતો કરવી કે બધુજ સરકારની જવાબદારી ગણવું, એ યોગ્ય નથી.જનતાની પણ બરાબર જવાબદારી છે.સરકાર દ્વારા આપણા માટે ઉપલબ્ધ કરાયેલ સુવિધાઓની જાળવણી કરવી એ દરેક નાગરિકની ફરજ છે. પોતાની નૈતિક ફરજ સમજીને દરેક વ્યક્તિ પોતે સ્વચ્છતા જાળવશે તો દરેક સ્થળ સ્વચ્છ રહેશે.
– એક જાગૃત નાગરિક

Also Read : એક જ રાતમાં ફરી વધ્યા કોરોના ના 50થી વધુ દર્દી! તા.11મી એપ્રિલ સવારે 11.30 સુધીની કોરોના સંબંધિત માહિતી