નરસિંહ મેહતા ની સુંદર પંક્તિઓ

નરસિંહ મેહતા

“નરસિંહ મેહતા ની સુંદર પંક્તિઓ”
આપણું જૂનાગઢ લઇ ને આવ્યું છે નરસિંહ મેહતા ની સુંદર પંક્તિઓ નું કૅલેકશન. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા,આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે.
તમે પણ તમારી પ્રિય પંક્તિઓ ને અમારી સાથે શેર કરી શકો છો અને અમે આપણું જૂનાગઢ માં તમારી પ્રિય પંક્તિ ને પોસ્ટ કરીશુ. અમને મેસેન્જર દ્વારા અથવા આ નં પર 095108 ૧૨૦૦૦ વૉટ્સએપ્પ કરી શકો છો
નરસિંહ મેહતા

Also Read : લોકડાઉનના 100 દિવસ બાદ ભારતમાં કોરોના ના કુલ કેસ 6 લાખને પાર!