May the soul of Shri Jitubhai rest in Paradise.

જૂનાગઢના પૂર્વ મેયર, ભાજપાના પાયાના કાર્યકર અને એડવોકેટ શ્રી જીતુભાઇ હિરપરાનું આજે સવારે માર્ગ અકસ્માતમાં આકસ્મિક નિધન થતા જૂનાગઢમાં સ્વ. જીતુભાઇ હિરપરાના નિવાસસ્થાને પહોંચી પાર્થિવ દેહને પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પી હતી. ભાજપાએ એક સનિષ્ઠ કાર્યકર ગુમાવ્યા છે. આશાસ્પદ નેતા ગુમાવ્યા છે. મધ્યાહને સુરજ અસ્ત થયો હોય તેમ સ્વ. જીતુભાઇ તેમની કારર્કીદી આગળ વધતી હતી ત્યારે તેમની વિદાય થઇ છે.
Source : Vijay Rupani
May the soul of Shri Jitubhai rest in Paradise.

Jitubhai

Also Read : આજ સુધીમાં આટલા દર્દીઓએ આપી કોરોનાને મ્હાત! ચલો જાણીએ 8:30 PM સુધીની રાજ્યની કોરોના સંબંધિત સ્થિતિ વિશે…