જૂનાગઢ પૂછે છે!’ કેમ્પેન

જૂનાગઢની જનતાનો અવાજ બનીને તેના મનમાં રહેલા અનેક સવાલોનો જવાબ વર્તમાન ધારાસભ્ય પાસેથી મેળવવા માટે Aapdu Junagadh દ્વારા ‘જૂનાગઢ પૂછે છે!’ કેમ્પેન અંતર્ગત જૂનાગઢના વર્તમાન ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સાથે રૂબરૂ મુલાકાત કરીને જાહેર જનતાના પ્રશ્નોના ઉત્તર મેળવવાનો અને તેમના એક વર્ષના કાર્યકાળના સરવૈયું જાણવાનો નમ્ર પ્રયાસ થશે…
જો તમે પણ તમારા પ્રશ્નો કે રજુઆતો સાથે આ આયોજનનો હિસ્સો બનવા ઈચ્છતા હોય તો હમણાં જ નીચે આપેલ લિન્ક પરથી ગૂગલ ફોર્મ ભરો. અમને યોગ્ય જણાયેલા નાગરિકોને તેમના પ્રશ્ન કે રજૂઆત સાથે અમે જે તે સ્થળ અને સમય જાણ કરીને આમંત્રિત કરીશું.
વધુ વિગતો આવતીકાલે…
ગૂગલ ફોર્મ: https://forms.gle/RtAXPjbaDaJUj99N7