આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિય સન્માન સમારોહનું આયોજન કરાયું

આધાર

ગયા રવિવાર તા.26ના ‘આધાર ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા સર્વજ્ઞાતિય સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે દરેક જ્ઞાતિઓ દ્વારા તો સન્માન સમારોહના આયોજન થતા જ હોય છે પણ સર્વજ્ઞાતિય સન્માન સમારોહ યોજીને ‘આધાર ચેરીટેબલ ટ્રસ્ટ’ એ ખુબ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Also Read : કરણ સિંહ એ ત્રણ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા બાદ હવે ફરી કરી રહ્યો છે લગ્ન, બિપાશાએ કરી લગ્નની તમામ તૈયારીઓ…