Positive Story – “ઉકો ભાઇ થાપલા ગામની સ્વચ્છતા અિભયાનના એ બ્રાન્ડ એમ્બેસેડર”

Positive Story

Positive Story : આમનુ નામ ઉકો ભાઇ છે.એ માણાવદર તાલુકાના થાપલા ગામનો વતની છે.થાપલા ગામની સ્વચ્છતા અિભયાનના એ બ્રાન્ડ એમ્બેસેડર છે. ભારત સરકારના સ્વચ્છતા અભિયાન સાથે એને કશી લેવા દેવા નથી.નિયમિત પણે છેલ્લા ત્રણ વરસથી સવાર થી સાજ લગી હાથમાં તગારુ લઈ સફાઈ કામ કરે છે. એકે એક શેરી ચોખ્ખી ચણાક રાખે છે.
Details and pictures shared by Nilesh Kathad.
#PositiveStories #PositivePeople

Positive Story Positive Story

Also Read : ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,000 નવા કેસ ઉમેરાતા કુલ પોઝિટિવ કેસનો આંક થયો આટલો