Junagadh News : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ; તુવેર અને જીરૂનું વેંચાણ ઊંચા ભાવે થયું.

Junagadh News
Junagadh News : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ; તુવેર અને જીરૂનું વેંચાણ ઊંચા ભાવે થયું.
  • કેરીની સીઝન પૂરી થવાને આરે હોવાથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક શરૂ થઇ ચૂકી છે.
  • ગઈકાલે જૂનાગઢ યાર્ડ ખાતે તુવેર અને જીરૂની આવક વધું પ્રમાણમાં થઈ હતી.
  • જેમાં 98 ક્વિન્ટલ જેટલી જાપાની તુવેરની આવક થઈ હતી, જેનાં એક મણનો ભાવ રૂ.2240 બોલાયો હતો.
  • આ ઉપરાંત 360 ક્વિન્ટલ જેટલી તુવેરની આવક થઈ હતી, હરરાજીમાં જેનાં એક મણનો ભાવ રૂ. 1992 નોંધાયો હતો.
  • જ્યારે જીરૂની આવક 48 ક્વિન્ટલ જેટલી નોંધાઈ હતી, જેનો પ્રતિ કિલોએ રૂ.519 જેટલો સૌથી વધુ ભાવ બોલાયો હતો.
  • આમ, કેટલાંક દિવસોથી જીરૂનાં ભાવ આસમાને પહોંચ્યા હોવાથી સામાન્ય જનતા માટે જીરૂ ખરીદવું મોટો પ્રશ્ન બની ગયો છે.

Also Read : Junagadh News : બિપરજોય વાવાઝોડાના કારણે એસટીને 81 લાખનું નુકસાન; 450માંથી 200 બસનું સંચાલન બંધ કરવાની ફરજ પડી હતી.