Junagadh News : “નશો એ માત્ર વ્યક્તિને બરબાદ નથી કરતો” – આ લાઈવ ટોકશોમાં જોડાવવાનું ચૂકશો નહીં..
નશો એ માત્ર વ્યક્તિને બરબાદ નથી કરતો; પણ તે વ્યક્તિના કુટુંબ, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રને પણ બરબાદ કરે છે! એમાંય આજનું કેટલુંક યુવાધન તો નશામાં ડ્રગ્સના સેવન સુધી પહોંચ્યું છે, જે તેની મહામૂલી જીંદગીને ભરખી રહ્યું છે, ત્યારે આજના યુવાનોને ડ્ર્ગ્સથી દૂર રાખવા અને તેઓના વાલીઓને સાવચેત કરવા Aapdu Junagadh અને જૂનાગઢના જાણીતા એન્કર અમિત ચરાડવા દ્વારા એક સ્પેશિયલ લાઈવ ટોક શોનું આયોજન કર્યું છે..
જેમાં જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, સિનિયર મનોચિકિત્સક ડો.શ્રી બકુલ બુચ અને લાયન્સ ક્લબ ગિરનારના જયકીશન દેવાણી ઉપસ્થિત રહેશે અને આ ગંભીર મુદ્દા પર મહત્વની ચર્ચાઓ થશે..
.
તો આ લાઈવ ટોકશોમાં જોડાવવાનું ચૂકશો નહીં.
.
તારીખ: 22 સપ્ટેમ્બર, 2023 (શુક્રવાર)
સમય: રાત્રે 10 વાગ્યે
લાઈવ પ્લેટફોર્મ: Aapdu Junagadh (Instagram & Facebook)