Junagadh News : જૂનાગઢનું હિત; એજ આપણાં સૌની ફરજ

Junagadh News
Junagadh News : જૂનાગઢનું હિત; એજ આપણાં સૌની ફરજ
ગત રાત્રિના જૂનાગઢના મજેવડી ગેટ ખાતે જે બનાવ બન્યો, તે પ્રત્યેક જૂનાગઢવાસીઓ માટે આઘાતજનક ઘટના છે!
હાલ જ્યારે જૂનાગઢમાં શાંતિ ડહોળવાના પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે આવી પોસ્ટ અને વાઇરલ વિડિયોને આ પેજ દ્વારા વેગ આપીને અમે બળતી આગમાં ઘી હોમવા નથી માંગતા!
ગઇકાલની ઘટનામાં જે નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે, ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ આપે. સાથે ઇજાગ્રસ્ત બનેલા તમામ પોલીસકર્મીઓને જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના કરીએ..