Junagadh News : વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે પ્રચાર માધ્યમોના ઉભરતા ઉમેદવારો માટે મિડીયા ફેસ્ટ ‘માધ્યમ’ નું આયોજન કરવામાં આવ્યું.

Junagadh News : વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે પ્રચાર માધ્યમોના ઉભરતા ઉમેદવારો માટે મિડીયા ફેસ્ટ ‘માધ્યમ’ નું આયોજન કરવામાં આવ્યું.
  • તાજેતરમાં પારુલ યુનિવર્સિટી ખાતે જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનને લગતા ગુજરાતના સૌથી મોટા મિડીયા ફેસ્ટ ‘માધ્યમ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
  • આ મિડીયા ફેસ્ટમાં ગુજરાતની ખ્યાતનામ ન્યુઝ ચેનલોના જાણીતા રિપોર્ટર, એંકર તેમજ એડિટર ઉપસ્થિત રહ્યાં હતાં.
  • જેમાં આજતકના શ્વેતા સિંઘ, દિવ્ય ભાસ્કરના એડિટર, દેવેન્દ્ર ભટનાગર; TV 9 ગુજરાતીના એંકર, નીરુ ઝીંઝુવાડી; Zee 24ના દિક્ષિત સોની તેમજ ન્યુઝ 18 ગુજરાતીના સિનિયર એંકર, સિદ્ધાર્થ ધોળકિયાનો સમાવેશ થાય છે.
  • આ તકે પધારેલા સૌ દિગ્ગજોએ પ્રચાર માધ્યમ ક્ષેત્રે પોતાના વિતેલા વર્ષોનો સમૃદ્ધ અનુભવ વિદ્યાર્થીઓ સાથે શેર કર્યો હતો.
  • આમ, ‘માધ્યમ’ ના માધ્યમથી યુનિવર્સિટીના પત્રકારત્વ અને સમૂહ સંચારના વિદ્યાર્થીઓને આ ક્ષેત્રના મહાનુભાવો સાથે સીધો સંવાદ કરવાનો અવસર સાંપડ્યો હત