Junagadh News : સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ શહેરમાં પણ આંખ આવવાના કેસમાં એકાએક વધારો થયો!

Junagadh News
Junagadh News : સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ શહેરમાં પણ આંખ આવવાના કેસમાં એકાએક વધારો થયો!કન્જક્ટીવાઈટિસ વાઇરલ ઇન્ફેક્શન ફેલાતા જૂનાગઢ સિવિલમાં રોજના 300થી વધુ દર્દીઓ નોંધાય છે! છેલ્લા એક મહિનામાં 9000 જેટલા દર્દીઓ નોંધાયા હોવાના અહેવાલ મળ્યા
વાઇરલ ઇન્ફેક્શનથી બચવા માટે:
– ઈન્ફેકટેડ લોકો સાથે બંધ રૂમમાં રહેવું નહીં
– દર્દીએ વાપરેલ રૂમાલ કે નેપકિનનો ઉપયોગ કરવો નહીં
– વારંવાર આંખને અડવી નહીં કે ચોળવી નહીં
– આંખના ડૉક્ટરને બતાવ્યા વિના કોઈ પ્રકારની દવા કે ટીપાં ન લેવા