Junagadh News : જૂનાગઢ સંગ્રહાલય દ્વારા આઝાદી પર્વની ઉજવણી અંતર્ગત 13 ઓગસ્ટના રોજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે!

Junagadh News : જૂનાગઢ સંગ્રહાલય દ્વારા આઝાદી પર્વની ઉજવણી અંતર્ગત 13 ઓગસ્ટના રોજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે!
  • રાજ્યના યુવક સેવા, રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના પુરાતત્વ ખાતા તથા જૂનાગઢ સંગ્રહાલય દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.
  • આ ઉજવણી અંતર્ગત આગામી તા.13 ઓગસ્ટ, 2023ના રોજ સવારે 10 થી 1.30 વાગ્યા દરમિયાન નીચેના સરનામે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.
  • આઝાદી પર્વને સંદર્ભમાં રાખીને ત્રિરંગી કાર્ડ, વોલ હેંગિંગ, બેડ્જ મેકિંગ તથા ત્રિરંગી રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
  • સ્પર્ધાના અંતે વિજેતાઓને આકર્ષક પુરસ્કાર આપીને પુરસ્કૃત કરવામાં આવશે.
  • આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નીચેના નંબરનો સંપર્ક કરીને અથવા નીચેની લિન્ક પરથી ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે.
સ્પર્ધા તારીખ: 13 ઓગસ્ટ, 2023
સમય: સવારે 10 થી બપોરે 1.30 વાગ્યા સુધી
સ્પર્ધાનું સ્થળ: જૂનાગઢ મ્યુઝિયમ, સરદાર બાગ, જૂનાગઢ.
સંપર્ક: 83200 82742
રજીસ્ટ્રેશન લિન્ક: https://docs.google.com/…/1FAIpQLSdMriUR5T013z…/viewform