જનમત ગ્રુપ(Janmat Group) જૂનાગઢ દ્રારા 22/04/2018 રવિવારનાં રોજ સવારે 09:15 થી 01:00 વાગ્યા દરમ્યાન ભવનાથ ખાતે દામોદર કુંડ ની બાજુ નો કુંડ સાફ કરવામાં આવ્યો. જેમા 1 ટીપરવાન ગાડી કચરાનો નીકાલ કરવામાં આવ્યો.
જનમત ગ્રુપ દ્વારા આ અભિયાનમાં ભાગ લેનાર તમામ મિત્રો નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો.
આ ગ્રુપ દ્વારા છેલ્લા 2 મહિના માં ઉપરકોટ ના ઘણા ઐતિહાસિક સ્થળો ની સાફ સફાઈ કરવા માં આવી છે.
Also Read : શું તમે જાણો છો કે, સૌપ્રથમ સિંહ ગણતરી ક્યારે અને કઈ રીતે કરવામાં આવી?