જૂનાગઢ મા બાળકો દ્વારા ઈકો ફ્રેંડલી ગણપતિ ની મૂર્તિ બનાવવા માં આવી.

જૂનાગઢ ની Eklavya Global School, Junagadh અને વસુંધ્રા નેચર ક્લબ, જુનાગઢ ના બાળકો દ્વારા ગણેશ ચતુર્થી ના નિમિતે પર્યાવરણ ના રક્ષણ માટે ઈકો ફ્રેંડલી ગણપતિ ની મૂર્તિ બનાવવા માં આવેલી. આ નાના ભૂલકાઓ એ જે કર્યું છે તેમાં થી તમામ વર્ગો એ કૈક શીખવા જેવું છે. આ પર્યાવરણ એ આપણી જ જવાબદારી છે, જે આપણે જ સાફ કરવું પડશે અને પર્યાવરણ ની રક્ષા પણ આપણે જ કરવી પડશે એવો સુંદર સંદેશ આ બાળકો એ આપ્યો છે.