Chandrayaan-3 ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરના સફળ ઉતરાણ

Chandrayaan-3

Chandrayaan-3: ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરના સફળ ઉતરાણ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બનીને ઇતિહાસ રચશે! ત્યારે આ ઉતરાણને હવે માત્ર ગણતરીની મિનિટો બાકી રહી છે, ત્યારે આવો જાણીએ ચંદ્ર સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો..

Chandrayaan-3 Chandrayaan-3 Chandrayaan-3