Aapdo Avaaj

Aapdo Avaaj

Aapdo Avaaj : “કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા! પણ શુ આપણી સરકારી કચેરીઓ માં જતા લોકો અથવા કર્મચારીઓ ને આ વાત ની નથી ખબર? આ ફોટા જોઈ ને તો કંઈક એવું જ લાગે છે. આ ફોટા બહુમાળી ભવન, જૂનાગઢ ના છે, માવા થી રંગાયેલી દીવાલો જોઈ ને મને ખુબ જ ગુસ્સો આવે છે કે લોકો સરકારી કચેરીઓ ને થુંકદાની ની જેમ વાપરી રહ્યા છે અને જ્યાં ત્યાં થૂકી રહ્યા છે. સરકારી કચેરીઓ અથવા આપણા પોતાના શહેર ને ગંદુ રાખવું ખબર નહિ કોને ગમે છે, આ વાતો થી હું દુઃખી થઇ જવ છુ, પણ આ સમય દુઃખી થવા માટે નહિ સાથે મળી ને આવી ગંદકી થતા અટકાવવાનો છે.”
– જૂનાગઢ ની જાગૃત નારી!

Aapdo Avaaj Aapdo Avaaj   Aapdo Avaaj Aapdo Avaaj

#AapdoAvaaj #AapduJunagadh

Also Read : કોરોના ની કપરી સ્થિતિ વચ્ચે એક રાહતના સમાચાર! દેશમાં રિકવર થયેલા લોકોની સંખ્યા 1 લાખને પાર