Aapdo Avaaj : ભવનાથ જતા રસ્તા માં આવતો આ બ્રિજ તો તમે જોયો જ હશે. પણ શુ તમને ખબર છે કે આ બ્રિજ ની નીચે કેટલો કચરો છે? આવતા જતા લોકો પધરાવવા માટે અથવા એમ જ કચરો અને બીજો સમાન ફેંકી ને જતા હોઈ છે અને દામોદર કુંડ માં પધરાવેલી સામગ્રી આ જગ્યા એ આવી ને અટકી જાય છે.
નીચે ના આ ફોટા માં તમે જોઈ શકો છો કે કેટલો કચરો છે અને આ કચરો વાતાવરણ ને ભારે નુકસાની પોહચાડી રહ્યું છે. આવી રીતે કચરો ફેંકતા પેહલા એક વાર વિચારજો કે ભગવાને આ બનાવેલી સુંદર સૃષ્ટિ ની શી દુર્દશા થઇ શકે છે.
– એક જાગૃત નાગરિક
Also Read : રાજ્યમાં તા.25મી મેના રોજ 5:00PM સુધીમાં કોરોનાના મોટી સંખ્યામાં કેસ નોંધાયા, જાણીએ આજના આંકડાઓ