સરકાર દ્વારા 16 જૂલાઇથી એક માસ માટે શરૂ થતા ‘ ઓરી રુબેલા વિરોધી રસીકરણ અભિયાન સફળતાપૂર્વક શરૂ થઈ ગયુ છે.

ઓરી રુબેલા : સરકાર દ્વારા 16 જૂલાઇથી એક માસ માટે શરૂ થતા ‘ઓરી-રુબેલા વિરોધી રસીકરણ અભિયાન સફળતાપૂર્વક શરૂ થઈ ગયુ છે.

સરકાર દ્વારા આ રસીની ખરાઇ કરાઇ હોઇ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપતા અચૂક આ અભિયાનનો લાભ લઈ દેશ ને ઓરી-રૂબેલા મુક્ત કરીએ. સરકારી ટાઇમટેબલ મુજબ દરેક સ્કૂલોને એક-એક દિવસ ફાળવવામાં આવ્યો છે. જો તમારા બાળકની સ્કૂલમાં આ બાબતે કૉઈ આદેશ આપવામાં આવ્યો ન હોય તો જે તે સ્કૂલમાં તમે વિનંતી કરી શકો છો અથવા આંગણવાડી કે સિવિલ હોસ્પિટલ વગેરે જગ્યાએ પણ આ રસીકરણ થઈ શકે છે.

નોંધ – આ અભિયાન આગાઉ જો ઓરી અને રૂબેલા ની રસી અપાવી હોય તો પણ આ અભિયાન દરમ્યાન રસી અપાવવી અત્યંત જરૂરી છે.

Also Read : લાભ પાંચમ: દિવાળીના તહેવારોની પૂર્ણાહુતિ, વેપાર કે શુભકાર્યનો શુભારંભ