નીચેના આ ફોટો છે બોરદેવી ના, બોરદેવી ફરવા માટે ખુબ જ સારું સ્થળ છે એ આપણે સૌ જાણીએ જ છે, પણ આટલી સુંદર એવી જગ્યા ને આપણે જ પ્લાસ્ટિક ની બોટલ, પ્લાસ્ટિક ની થેલીઓ વગેરે નાખી ને નુકસાન કરીએ છીએ. જંગલ માં કચરા પેટી ના હોઈ એટલે સાથે એક એક્સટ્રા બેગ રાખો જેમાં તમે કચરો ભેગો કરી શકો પણ મહેરબાની કરી ને જંગલ માં કચરો ના નાખો. આ મેસેજ ને તમારા મિત્રો સાથે જરૂર થી શેર કરો.
– Devendra P. Ram


Also Read : તા.27મી મે, 5:00PM સુધીમાં ગુજરાત સહિત ભારતમાં નવા નોંધાયેલા કેસનો આંકડો આટલો થયો…


























