ગુજરાત અને ભારતમાં કોરોનાના આંકડા ખૂબ ઝડપી ગતિએ વધી રહ્યા છે. જેના થકી દેશમાં અત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3 લાખ 66 હજાર થઈ ચૂકી છે, ત્યારે ચાલો જાણીએ આજના દિવસની કોરોનાની સ્થિતિ વિશે…
ભારતના કોરોનાના આંકડા:-
- તારીખ: 18મી જૂન, 2020(ગુરુવાર)
- સમય: સવારે 11 વાગ્યા સુધી
- કુલ પોજીટીવ કેસની સંખ્યા: 3,66,946 (વધુ 12,881 નવા કેસ ઉમેરાયા)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,94,325 (વધુ 7,390 લોકો રિકવર થઈ ગયા)
- કુલ મૃત્યુઆંક: 12,237 (વધુ 334 લોકોનું દુઃખદ અવસાન થયું)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,60,384 (5,157 કેસનો વધારો થયો)
ગુજરાતમાં છેલ્લા 24 કલાક બાદ પોઝીટીવ કેસમાં 510 કેસનો વધારો નોંધાયો છે, સાથે જ 31 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે, આ સાથે જ અહીં ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ…
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:
- તારીખ: 18મી જૂન, 2020(ગુરુવાર)
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 25,658 (નવા 510 કેસ નોંધાયા)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 17,827 (વધુ 389 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,592 (વધુ 31 લોકોના મૃત્યુ થયા.)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,239
ભારત અને ગુજરાતના કોરોનાના આંકડા જોયા બાદ હવે જૂનાગઢ જિલ્લાના કોરોનાના આંકડા પર એક નજર નાખીએ. જૂનાગઢમાં ગત 24 કલાકમાં કોરોનાના વાઇરસના કેસમાં કોઈ વધારો થયો નથી, જેનાથી જૂનાગઢવાસીઓએ થોડી રાહત અનુભવી હતી. આ સાથે જ જૂનાગઢની અત્યાર સુધીની કોરોનાની સ્થિતિ તપાસીએ…
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
●તારીખ: 18મી જૂન, 2020 (ગુરુવાર)
●સમય: 5:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 43
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 12
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 30
●મૃત્યુઆંક: 1
Also Read : Know your skin and hair along with daily skin and hair care regime by Dr Piyush Borkhatariya