દેશમાં ગત 24 કલાકમાં કોરોના ના કારણે સૌથી વધુ 2,000 લોકોના મૃત્યુ! સાથે જ જાણો કોરોનાની સંપૂર્ણ માહિતી…

કોરોના

કોરોના : દેશમાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના કારણે મૃત્યુ થયેલા લોકોની સંખ્યામાં 2,000નો વધારો થયો છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ સાથે જ અહીં દેશમાં કોરોનાના બીજા આંકડાઓ પર એક નજર કરીએ…

કોરોના

ભારતના કોરોનાના આંકડા:

●તારીખ: 17મી જૂન, 2020(બુધવાર)
●સમય: સવારે 11 વાગ્યા સુધી
●કુલ પોજીટીવ કેસની સંખ્યા: 3,54,065 (વધુ 10,974 નવા કેસ ઉમેરાયા)
●રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,86,935 (વધુ 6,992 લોકો રિકવર થઈ ગયા)
●કુલ મૃત્યુઆંક: 11,903 (વધુ 2,003લોકોનું દુઃખદ અવસાન થયું)
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,55,227 (2,049 કેસનો વધારો થયો)

Coronavirus in India: Section 144 imposed in Jammu and Kashmir's ...

ભારત બાદ હવે પરત ફરીએ આપણાં ગુજરાતના કોરોનાના આંકડાઓ પર. ગુજરાતમાં છેલ્લા 24 કલાક બાદ પોઝીટીવ કેસમાં 520 કેસનો વધારો નોંધાયો છે, સાથે જ 27 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે, આ સાથે જ અહીં ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ…

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

  • તારીખ: 17મી જૂન, 2020
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 25,148 (નવા 520 કેસ નોંધાયા)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 17,438 (વધુ 348 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,561 (વધુ 27 લોકોના મૃત્યુ થયા.)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,149

 

ભારત અને ગુજરાતના કોરોનાના આંકડા જોયા બાદ હવે જૂનાગઢ જિલ્લાના કોરોનાના આંકડા પર એક નજર નાખીએ, તો જાણી શકાય કે, જૂનાગઢ જિલ્લામાં આજે કોરોના વાઇરસના નવા 5 કેસ નોંધાયા છે, જેની સાથે જ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા43 થઈ ચૂકી છે.

Coronavirus: India Surpasses China Tally With 85,000 Cases; Death ...

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 17મી જૂન, 2020 (બુધવાર)
●સમય: 5:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 43
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 12
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 30
●મૃત્યુઆંક: 1

Coronavirus India update: Coronavirus a pandemic: India shuts ...

Also Read : Voting is a right, a responsibility, and a privilege