સંહિતા મહિલા મંડળ : આપણે તો આજે પાક્કા મકાનો માં રહીએ છીએ ત્યારે ખરેખર વરસતા વરસાદમાં નીચે માટીને ઉપર તૂટેલી છતમાં આવા ચોમાસામાં જે લોકો ઝુપડામાં રહે છે તેઓની હાલત ખરેખર દયનીય હોય છે.
આપણે એ લોકો માટે વધારે તો ન કરી શકીએ પણ એમને ચોમાસાના પાણીથી થોડું રક્ષણ મળે એવો થોડો પ્રયાસ કરી શકીએ. આવુ વિચારીને “શ્રી સંહિતા મહિલા મંડળ” ના પ્રમુખ વીણાબેન પંડ્યા, નયનાબેન રાવલ અને કાંતાબેન દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારમાં દરેક ઝુંપડા માટે પ્લાસ્ટીક તાલપત્રી આપવામાં આવી હતી.
Also Read : સ્વતંત્રતાના સંભારણા ભાગ 5: સ્વતંત્ર જૂનાગઢ