૪૫ જેટલા દિવ્યાંગો પ્રથમ વાર વીવીપેટ સાથે વોટ કરશે.

વિધાનસભા ની આવનારી ચૂંટણી માં જૂનાગઢ ની મંગલમુર્તિ સંસ્થાના ૪૫ જેટલા દિવ્યાંગો પ્રથમ વાર વીવીપેટ સાથે વોટ કરશે. આ દિવ્યાંગ મતદારો ને વીવીપેટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આમાં થી શીખવા જેવું ઘણું છે, જયારે દિવ્યાંગો વોટ નું મહત્વ સમજે છે તો આપણે કેમ નહિ. દિવ્યાંગો આપણા માટે એક ઉદાહરણ બન્યા છે અને આ ગર્વ ની વાત છે. યાદ રાખો વોટ આપવો એ માત્ર અધિકાર નથી એ આપણી જવાબદારી પણ છે.

Also Read : ચાલો જાણીએ ગિરનાર પર બિરાજેલા જૈન તીર્થંકર નેમિનાથજીના ગિરનાર પ્રયાણ વિષેની જાણી-અજાણી વાતો…