“સેવા સેતુ” કાર્યક્રમના ચોથા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું

સેવા સેતુ

સેવા સેતુ : સરકારની વિવિધ લોકોપયોગી યોજનાઓ, પ્રવૃત્તિઓ વીશે પ્રજાને માહીતી મળે, સરળતાથી આ લાભ મેળવી શકે તથા તેમના પ્રશ્નોનો ઝડપી નીકાલ લાવી શકાય તે હેતુ થી જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત અને મ.ન.પા. જૂનાગઢનાં સંયુક્ત ઉપક્રમે “સેવા સેતુ” કાર્યક્રમના ચોથા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી યમુનાવાડી, ઝાંઝરડા રોડ ખાતે માન. મેયર શ્રી આદ્યાશક્તિબેન મજમુદાર તથા અન્ય માનનીય મહેમાનોની ઉપસ્થિતિમાં વોર્ડ નં. 6,13,14,15 થી તેનો પ્રારંભ કરી 1677 અરજીઓનો સ્થળ પરજ નીકાલ કરવામાં આવ્યો.

Also Read : બોલીવૂડ અને ટેલિવૂડમાં લોકપ્રિય અભિનેત્રી હોવા છતાં પણ પતિ માટે છોડી દીધી એક્ટિંગ અને લગ્ન બાદ ધર્મ પરીવર્તન કર્યું…