સાસણ ગીર ખાતે આયોજીત થઈ રહ્યો છે ગીર મોનસૂન ફેસ્ટીવલ 2018.

સાસણ ગીર

સાસણ ગીર ખાતે આયોજીત થઈ રહ્યો છે ગીર મોનસૂન ફેસ્ટીવલ 2018. તા. 01/09/2018 થી 16/09/2018 દરમ્યાન યોજાનાર આ મોનસૂન ફેસ્ટીવલમાં ઉદ્ઘાટન પરેડ ઉપરાંત મુખ્ય આકર્ષણો છે…
– ફોટો કોર્નર
– કાર્ટૂન કેરેક્ટર
– હેન્ડીક્રાફ્ટ સ્ટોલ
– સ્થાનીક કલાકારોની વિશિષ્ટ પ્રસ્તુતી
– સાંસ્ક્રુતિક કાર્યક્રમો તથા
– વિવિધ ઇન્ડોર આઉટડોર એક્ટિવીટી તો ખરીજ
આ ધમાલ મસ્તીની મુલાકાત તો લેવીજ રહી…
સાસણ ગીર મોનસૂન ફેસ્ટીવલ 2018નો શુભારંભ,
તારીખ : 01/09/2018
સમય : સાંજે 04:30 કલાકે
સ્થળ : ભાલછેલ, હેલીપેડ ગ્રાઉન્ડ, સાસણ ગીર, જુનાગઢ.

Also Read : બડે અચ્છે લગતે હૈ સિરિયલના રામ કપૂર થઈ ગયાં પાતળા,રામ કપૂરનો નવો લુક જોઈને ઓળખી પણ નહીં શકો…