વિના મૂલ્યે 60 લીટરના ડસ્ટબીન આપવામાં આવ્યા

ડસ્ટબીન

જુનાગઢનાં ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટ ખાતે તા. 30/07/2018 ના રોજ બપોરે 4:00 કલાકે અડીકડીવાવ ખાતે અંદરના લારીગલ્લા, થડાવાળાને વિના મૂલ્યે 60 લીટરના ડસ્ટબીન મેસર્સ ડી.જી.નાકરાણીના મેનેજરશ્રી ગૌરવ વાઘ અને સુપર વાઇઝરની ટીમ દ્વારા કમિશ્નરશ્રી પ્રકાશ સોલંકીના વરદ હસ્તે આપવામાં આવ્યા તથા આ ડસ્ટબીનનો યોગ્ય ઉપયોગ કરવા બાબતે ગ્રાહકોને પ્રેરવા થડાના માલિકોને અનુરોધ કરવામાં આવ્યો.
ત્યારે જૂનાગઢની જાગૃત જનતા તરીકે આપણા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા આપણે પણ આ ડસ્ટબીનનો ઉપયોગ કરી આપણું યોગદાન આપીએ.

ડસ્ટબીન

Also Read : સોમનાથ પર થયેલા આક્રમણમાં મુઠ્ઠીભર શૂરવિરો સાથે, મહાકાય કટકનો સામનો કરનારા: વીર હમીરજી ગોહિલ