જૂનાગઢ માં 09-11-2018 ના દિવસે રોપ-વે નો પ્રારંભ થશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ની જાહેરાત

જૂનાગઢ માં 09-11-2018 ના દિવસે રોપ-વે નો પ્રારંભ થશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ની જાહેરાત
33 વર્ષથી અટવાયેલી ગિરનાર રોપ-વે યોજના સાકાર થવા જઇ રહી છે. જૂનાગઢમાં સોમવારે વડાપ્રધાન મોદી આવ્યા હતા અને ચૂંટણી સભાને સંબોધી હતી. આ સભામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢ માં રોપ-વે ના પ્રારંભ ની જાહેરાત કરી હતી, જે આપણા સૌ માટે ખુશી ની વાત છે.
9 નવેમ્બર 1948માં જૂનાગઢ આઝાદ થયુ છે ત્યારે 9 નવેમ્બર 2018નાં દિવસે જયારે જૂનાગઢની જનતા આઝાદીની ઉજવણી કરતી હશે તે દિવસે રોપ-વે ચાલુ થઇ જશે, 9 નવેમ્બર 2018નાં દિવસ ગિરનાર રોપ-વે શરૂ થઇ જશે.

Also Read : જૂનાગઢ માટે સારા સમાચાર! તા.30 મેના રોજ સાંજે 7 વાગ્યા સુધીમાં વધુ 4 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા…