જૂનાગઢ : ઉના, કોડીનાર અને બીજા અમુક વિસ્તારોમાં વધુ પડતા વરસાદના લીધે પશ્ચિમ રેલ્વે દ્વારા જૂનાગઢ-દેલવાડા તથા જુનાગઢ-અમરેલી આ બંને રૂટની ટ્રેન તારીખ 17/7 થી લઈ 23/7 સુધી રદ્દ કરવામાં આવી છે.
Also Read : જાણો શરૂ થનારી લીલી પરિક્રમા વિશેની સંપૂર્ણ માહિતી | About Lili Parikrama 2019| Junagadh