જૂનાગઢ જેલ ખાતે જૂનાગઢ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત કેદીઓને તેમના અધિકારો વિશે માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું. તેમાં જૂનાગઢ જિલ્લા કોર્ટના સેક્રેટરી શ્રી દેવેન્દ્ર સર, પી.એલ.વી. તેજસ દોશી અને જાગૃતિ બેન ઉપસ્થિત રહયા હતાં.
Also Read : ભાલકાતીર્થ માં યોજાયેલ સુવર્ણ શિખર મહોત્સવ તથા આ તીર્થક્ષેત્ર સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે…