જૂનાગઢમાં સિંધી સમુદાય દ્વારા ચેટીચાંદ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી

ચેટીચાંદ

ચેટીચંડ કે ચેટીચાંદ એ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે.ચેટીચાંદ તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ દિવસ તથા સિંધી નવવર્ષનો પ્રથમ દિવસ છે.જૂનાગઢમાં સિંધી સમુદાય દ્વારા આ ઉત્સવ નિમિત્તે ભવ્ય સ્ટેજ શો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટ્ટી સંખ્યામાં સિંધી લોકો ઉપસ્થિત રહ્યા હતાં

ચેટીચાંદ  ચેટીચાંદ ચેટીચાંદ ચેટીચાંદ

Also Read : એક જ રાતમાં 16 નવા પોઝીટીવ કેસ સાથે ગુજરાતમાં કુલ 144 કેસ નોંધાયા..