જૂનાગઢ માં પ્રથમ POPSK (પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર) નો પ્રારંભ થયો.

જૂનાગઢ ની જાહેર જનતા માટે ખુશખબર. હવે પાસપોર્ટ બનાવવું થયું સરળ.આજરોજ માનનીય સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા ( Rajesh Chudasama ) ના વરદ હસ્તે જૂનાગઢમાં પ્રથમ POPSK (પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર)નો પ્રારંભ થયો.જૂનાગઢની મુખ્ય પોસ્ટ ઓફિસ, ગાંધીગ્રામ ખાતે આજે તા. ૦૧/૦૩/૨૦૧૮થી આ POPSK કાર્યરત થવાથી હવે જૂનાગઢ જિલ્લાની જનતાએ પાસપોર્ટ માટે બહાર નહિ જવુ પડે.

જૂનાગઢ  જૂનાગઢ જૂનાગઢ

Also Read : 10 કલાકમાં ફરી નોંધાયા 104 કોરોના નવા કેસ અને 5 મૃત્યુ…આજ સાંજે 8:30 વાગ્યા સુધીની સ્થિતિ