જૂનાગઢથી વિદાય લઈ રહેલા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા ને…

જૂનાગઢથી વિદાય લઈ રહેલા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા ને ગીરનાર અંબાજી મંદિર ના મહંત મોટા પીર બાવા તન્સૂખ ગિરી બાપુ એ માતાજીની ચૂંદડી સાલ ઓઢાડી બહુમાન સાથે લોકો ના સારા કામ કરો અને ખૂબ તરક્કી કરોના શુભાશિષ આપ્યા હતા. ડો.રાહુલ ગુપ્તાની રાજકોટના કલેકટર તરીકે બદલી થયેલ છે.