જુનાગઢ ખાતે એક વિશિષ્ટ સેમીનાર યોજવામાં આવ્યો

જુનાગઢ

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલય, જુનાગઢ ખાતે એક વિશિષ્ટ સેમીનાર યોજવામાં આવ્યો. જે અંતર્ગત અનુસૂચિત જાતિને મળતા લાભો, મહિલાઓના અધિકાર, મહિલાઓને મળતા લાભો વગેરે વિષે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી શ્રી દેવેન્દ્રસાહેબ, ડૉ જાગૃતિબેન જાદવ, એડવોકેટ વર્ષાબેન દ્વારા વિધાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Also Read : અંબાણીના એંન્ટલીયાથી પણ બે ગણું મોટું છે, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ નું આઆલીશાન ભવન…