જુનાગઢ – અમરેલી, વેરાવળ-અમરેલી 11 ઓગસ્ટથી ટ્રેનો ફરીથી શરૂ કરાઇ

જુનાગઢ

જુનાગઢ : ભારે વરસાદના લીધે મીટરગેજ ટ્રેનના પાટાને નુકસાન થતા તા.16 જુલાઈથી જુનાગઢ- અમરેલી, વેરાવળ-અમરેલી ટ્રેનો રદ્દ કરી દેવાઈ હતી. અને હવે પાટાનું રીપેરીંગ કામ થયા પછી આજથી એટલે કે તા.11 ઓગસ્ટથી આ ટ્રેનો ફરીથી શરૂ કરાઇ છે.

Also Read : આ સાંસદ મહિલા મુસ્લિમ હોવા છતાં પણ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા બાદ બદલાય ગયો છે તેનો લુક, જુઓ તસવીરો…