જુનાગઢ માં પણ CT scan સેવા તદ્દન ફ્રીમાં થઈ શકશે

જુનાગઢ

હવે આપણા જુનાગઢ માં પણ CT scan સેવા તદ્દન ફ્રીમાં થઈ શકશે. જનરલ હોસ્પિટલ, જુનાગઢ દ્વારા હવે CT scan સેવા પણ શરૂ કરવામાં આવી છે.

નવી હોસ્પિટલ અને એમા આવતા નવા ઉપકરણોની સુવિધા આપી સરકાર પ્રયત્નો કરી રહી છે, આપણે પણ આ મળતી સુવિધાઓનો લાભ લઈએ અને સાથે એને જાળવવાના પ્રયત્નો કરીએ.