જુનાગઢ માં જિલ્લા કક્ષાનો કલામહાકુંભનો પ્રારંભ કરાયો હતો

જુનાગઢ

ગઈકાલે જુનાગઢમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જુનાગઢ દ્વારા સંચાલિત જૂનાગઢ જિલ્લા કક્ષાના કલામહાકુંભનો પ્રારંભ કરાયો હતો. શહેર કક્ષામાં ગરબા, રાસ, ભરતનાટ્યમ અને આવી બીજી ઘણી કલાઓની અલગ-અલગ 435 કૃતિઓનું રજિસ્ટ્રેશન થયું હતું. આ જિલ્લા કક્ષાનો કલામહાકુંભ આજે એટલે કે 2 ઑગસ્ટ સુધી ચાલશે. આજે સવારે 11 વાગ્યે જ્ઞાનબાગ ગુરુકુળ, સાબલપૂર ચોકડી ખાતે આજના દિવસનો પ્રારંભ થશે.
જેમા સ્પર્ધકો ઉલ્લાસભેર ભાગ લઈ રહયા છે.

જુનાગઢ જુનાગઢ

Also Read : નાણાંમંત્રી નિર્મલા સિતારામ એ આ છ બેંકોને કરી મર્જ, જાણો તેની પાછળના કારણો અને થનારા ફાયદાઓ વિશે…