“જળ એજ જીવન છે” ઉનાળાના સમયમાં જલસ્રોતોમાં પાણીનું પ્રમાણ ઓછું છે.દરેકને પાણી મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ કેટલાંક લોકો ગેરકાયદેસર રીતે ડાયરેકટ મોટર દ્વારા પાણી ખેંચે છે જેને લીધે અન્ય લોકોને ઓછું પાણી મળવાની સમસ્યા રહે છે ત્યારે આપણે જવાબદાર નાગરીક તરીકે આમ ન થાય તે જોવું જોઈએ. પાણીનો બિનજરૂરી વ્યય અટકાવી કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઇએ.
LATEST NEWS
© Aapdu Junagdh 2019