જનમત ગ્રુપ દ્વારા ઉપરકોટ માં સફાઈ અભિયાન ચલાવવા માં આવ્યું

ઉપરકોટ : ભારત સરકાર દ્વારા વર્ષ વર્ષ ૨૦૧૨માં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલું છે. આ અભિયાનનું વિઝન આ પ્રમાણે છે: ભારતના બધા જ ગામડાઓ તથા શહેરો માનવજીવનને અનુરૂપ સરળતાથી રહેવા માટે સ્વચ્છ રહે, જેથી દરેક નાગરિકનું જીવન તથા પર્યાવરણ આરોગ્યપ્રદ રહે. આ અભિયાન ની અંતર્ગત જ જનમત ગ્રુપ દ્વારા ઉપરકોટ માં સફાઈ અભિયાન ચલાવવા માં આવ્યું હતું. આપણા જૂનાગઢ ને સાફ કરવા માટે આપણે સૌએ ભેગા મળીને આગળ આવવું પડે અને આપણે પોતે પણ કચરો જ્યાં ત્યાં ફેંકવા નું બંધ કરવું જોઈએ, તો ચાલો આજે સફાઈ નો પ્રણ લઇ ને આગળ વધીએ.

ઉપરકોટ ઉપરકોટ

Also Read : હાવજનું કાળજું ધરાવતાં મહિલા ફોરેસ્ટરનો આજે છે જન્મદિવસ એમણે કરેલાં કાર્ય વિશે જાણીને ચોંકી જશો!