જનમત ગ્રુપ જૂનાગઢ દ્વારા રાણકદેવી મહેલ – ઉપરકોટ ખાતે સફાઈ કરવામાં આવી હતી.

જનમત ગ્રુપ જૂનાગઢ

જનમત ગ્રુપ જૂનાગઢ દ્વારા તા.૧૧/૦૩/૨૦૧૮ ને રવિવારના રોજ રાણકદેવી મહેલ – ઉપરકોટ ખાતે સફાઈ કરવામાં આવી હતી. જેમાં આશરે ૧ ગાડી જેટલા નકામાં કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારે જાગૃત નાગરિક તરીકે આપણે પણ આપણી અમૂલ્ય વિરાસતને જાળવીએ અને આવા સ્થાનો પર કચરો ન કરી સ્વચ્છતા જાળવવામાં યોગદાન આપીએ.

જનમત ગ્રુપ જૂનાગઢ જનમત ગ્રુપ જૂનાગઢ

Also Read :