આધ્યાત્મિક મહત્વ ધરાવતા દામોદર કુંડ ની આવી અવદશા જોઈ ઘણું દુઃખ થાય છે

દામોદર કુંડ

ભક્ત કવિ નરસૈયાની ભૂમી પર ગિરનારની તળેટીમાં આવેલા આગવું આધ્યાત્મિક મહત્વ ધરાવતા દામોદર કુંડ ની આવી અવદશા જોઈ ઘણું દુઃખ થાય છે. થોડા સમય પહેલાજ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ દામોદર કુંડની વર્તમાન સ્થિતી સ્વચ્છ ભારત અભિયાનની સફળતા પર પ્રશ્નાર્થ સમાન છે.
-એક જાગૃત નાગરિક

Also Read : તા.1લી એપ્રિલ સવારે 10.30 વાગ્યા સુધીની કોરોના વાઇરસની અપડેટ અને જાણવા જેવી બાબતો