Junagadh News : આગામી તા.4-5 નવેમ્બરના રોજ મારવાડી યુનિ. દ્વારા MUN મોડલ યુનાઈટેડ નેશન્સનું આયોજન થશે; જેમાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

Junagadh News
Junagadh News : આગામી તા.4-5 નવેમ્બરના રોજ મારવાડી યુનિ. દ્વારા MUN મોડલ યુનાઈટેડ નેશન્સનું આયોજન થશે; જેમાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
  • શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય કરતી આપણાં સૌરાષ્ટ્રની જાણીતી મારવાડી યુનિવર્સિટી દ્વારા આગામી તા.4 અને 5 નવેમ્બરના રોજ MUN (મોડલ યુનાઈટેડ નેશન્સ)નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
  • જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ વિવિધ દેશોમાં આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાઓ કરે છે.
  • જે અન્વયે તેઓ પોતાની વિચારધારાઓ અને દૃષ્ટિકોણનો ઉપયોગ કરીને વાસ્તવિક દુનિયામાં સમસ્યાઓ ઉકેલવા તરફ વિવિધ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે.
  • MUN (મોડલ યુનાઈટેડ નેશન્સ) ઇવેન્ટમાં સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે.
  • જેના માટે નીચેની લિન્ક પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
  • રજીસ્ટ્રેશન માટેની લિન્ક: https://bit.ly/49dYxy0