Junagadh News : જૂનાગઢ પોલીસ દ્વારા 4 ઓક્ટોબરના રોજ ‘રન ફોર જૂનાગઢ’ નું આયોજન થશે, દરેક લોકો નિઃશુલ્ક ભાગ લઈ શકશે.

Junagadh News : જૂનાગઢ પોલીસ દ્વારા 4 ઓક્ટોબરના રોજ ‘રન ફોર જૂનાગઢ’ નું આયોજન થશે, દરેક લોકો નિઃશુલ્ક ભાગ લઈ શકશે.

  • જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ શહેર અને જલ્લાને નશામુક્ત કરવા માટે ઘણા લાંબા સમયથી વિવિધ સરાહનીય પહેલ કરવામાં આવી રહી છે.
  • જેના ભાગરૂપે આગામી તા.04 ઓક્ટોબરના રોજ ‘રન ફોર જૂનાગઢ’ નું આયોજન થવા જઈ રહ્યું છે.
  • જે અંતર્ગત 05 કિલોમીટરની ફન રન અને 10 કિલોમીટરની કોમ્પિટિશન રનનું આયોજન થવાનું છે.
  • જેમાં કોઈપણ ઉંમરના બાધ વિના દરેક વ્યક્તિ ઉત્સાહભેર અને નિઃશુલ્ક ભાગ લઈ શકશે.
  • ભાગ લેવા ઇચ્છતા વ્યક્તિએ નીચે આપેલ લિન્ક અથવા તસવીરમાં આપેલ QR Code ને સ્કેન કરીને ઓપન થતાં ફોર્મના માધ્યમથી પોતાનું ફ્રી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • આ આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે થવાનું છે.
  • આવો આપણે સૌ સાથે મળીને જૂનાગઢ પોલીસ દ્વારા યોજવા જઈ રહેલી આ પહેલમાં સહભાગી થઈએ અને તેને સફળ બનાવીએ.
    રજીસ્ટ્રેશન માટેની લિન્ક: Click Here